વડોદરાની અન્યોન્ય બેંકમાંથી લોન લીધા બાદ ફરાર બાલાસુર પેઢીનો સંચાલક 19 વર્ષે પકડાયો
વડોદરા શહેરની ફડચામાં રહેલી અન્યોન્ય બેન્કમાંથી પેઢીના નામે રૂપિયા 32.24 લાખની લોન લઇ 19 વર્ષથી ફરાર થઇ ગયેલા કૌંભાડીની ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરથી ધરપકડ કરી કાર્યવાહી...
