ઝઘડિયાના રાજપારડી ગામની જીએમડીસી ફાટક નજીકથી વાહન ચેકિંગ દરમિયાન ઓવરલોડ વાહનો ઝડપાયા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામની જીએમડીસી ફાટક નજીકથી આજરોજ વાહન ચેકિંગ દરમિયાન ઓવરલોડ અને રોયલ્ટી ભર્યા વિનાના વાહનો ઝડપાતા નિયમ ભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ...
