નર્મદાના ધમણાચા ગામના પાંચ સ્વાતંત્ર સેનાનીઓના પરિવારજનોને સરદાર સાહેબની પ્રતિમાની પ્રતિકૃતિ અને શાલ ઓઢાડી સન્માન કરતા જિલ્લા કલેક્ટર
ભારત દેશને સ્વતંત્ર કરવામાં આઝાદ કરવામાં સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા અમૂલ્ય યોગદાનને આઝાદીના અમૃત મહોત્સવ અવસરે યોગ્ય સન્માન કરી ઉચિત ગરિમા આપવાની સાથે સ્વાતંત્રના હીરોને સન્માન...
