ભરૂચ : પરીએજ ખાતે ધી પરીએજ હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 83.33 ટકા પરિણામ આવ્યું
ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ભરૂચ જિલ્લાના પરીએજ ખાતે ધી પરીએજ હાઈસ્કૂલનું 83.33 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ધોરણ...
