Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

અમદાવાદ સરસપુરમાં સ્ટેટ મોનિટરીંગ ટીમે દારૂની બોટલો સાથે 8.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 7 ફરાર

ProudOfGujarat
અમદાવાદ સરસપુરમાં સ્ટેટ મોનિટરીંગ ટીમે દરોડા પાડી દારૂની 883 બોટલ સહિત સાથે 8.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યાં પોલીસે 1 આરોપીની ધરપકડ કરી હતી...
FeaturedGujaratINDIA

રાજકોટ : જૂની વાતનો ખાર રાખી ત્રણ શખ્શોએ વૃદ્ધ પર કર્યો હુમલો

ProudOfGujarat
રાજકોટમાં રહેતા વૃદ્ધના દીકરા પર ત્રણ શખ્સોએ હૂમલો કર્યો હતો જેની પોલીસમાં નોંધ કરવી હતી ત્યારે હુમલો કરનારએ પોલીસ ફરિયાદ પાછી ખેંચવા અને માફી માંગવા...
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ધારાસભ્યની રજુઆતથી નેત્રંગના અંતરિયાળ ગામોને બસ સુવિધા મળી

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના નેત્રંગ તેમજ ઝઘડિયા તાલુકાના ઘણા ગામોને સાંકળતા બસ રૂટ લાંબા સમયથી બંધ હતા, ત્યારે સ્થાનિક આગેવાનોની રજુઆતને લઇને ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઇ વસાવા દ્વારા...
FeaturedGujaratINDIA

દ્વારકા – ખંભાળીયામાં સ્થાનિક પોલીસે કબ્જે કરેલી 7918 વિદેશી દારુની 33.40 લાખની બોટલોનો નાશ કરાયો

ProudOfGujarat
દ્વારકા ખંભાળીમાં પોલીસ દ્વારા જુદા-જુદા ગુનામાં કબ્જે કરવામાં આવેલા 33.40 લાખના દારુનો નાશ કરવામાં આવ્યો છે. ઈંગ્લિશ દારુની બોટલોનો અધિકારીઓની ઉપસ્થિતિમાંટ નાશ કરવામાં આવ્યો હતો....
FeaturedGujaratINDIA

લીંબડી કેળવણી મંડળ દ્વારા રમતોત્સવ યોજાયો.

ProudOfGujarat
લીંબડી કેળવણી મંડળ સંચાલિત લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કુલ અગ્યાર સંસ્થાઓ આવેલ છે. મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ આજરોજ આ આવેલ અગિયાર સંસ્થાઓની...
FeaturedGujaratINDIA

વડોદરાના નવલખી મેદાનમાં જી-૨૦ થીમ સાથે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

ProudOfGujarat
કોરોના મહામારી બાદ ફરી એક વખત વડોદરાના પતંગ રસીયાઓને આજે આંતરરાષ્ટ્રીય પતંગ કળા અને પરંપરાનો સાક્ષાત્કાર થયો હતો. શહેરના નવલખી મેદાનમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા...
FeaturedGujaratINDIA

ભારતીય મૂળની મનપ્રીત મોનિકા સિંહે અમેરિકામાં રચ્યો ઈતિહાસ, પહેલી શીખ મહિલા જજ બની

ProudOfGujarat
ભારતે ફરી એકવાર અમેરિકામાં પોતાનો ડંકો વગાડ્યો છે. ભારતીય મૂળની મનપ્રીત મોનિકા સિંહે હેરિસ કાઉન્ટીમાં જજ તરીકે શપથ લીધા છે. આ સાથે તે અમેરિકામાં જજ...
FeaturedGujaratINDIA

GPSC એક્ઝામમાં 1.60 લાખમાંથી 60% ઉમેદવાર ગેરહાજર રહ્યા, ઊંડાણમાં પુછાયેલા પ્રશ્નોએ મૂંઝવ્યા

ProudOfGujarat
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી)ની ક્લાસ 1, 2 ની 102 જગ્યા માટે રવિવારે રાજ્યના 21 જિલ્લામાં પ્રાથમિક કસોટી લેવાઈ હતી, જેમાં 60 ટકા ઉમેદવારો ગેરહાજર...
FeaturedGujaratINDIA

નેત્રંગ ખાતે રોડ રસ્તા ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની માંગ સાથે સ્થાનિકોનું ગ્રામ પંચાયત બહાર આંદોલન

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં આવેલ જવાહર બજાર તેમજ ગાંધી બજાર સહિતના આસપાસના વિસ્તારોમાં વસતા લોકો પોતાની પ્રાથમિક સુવિધાથી વંચિત હોય જેને પગલે હવે આંદોલનના માર્ગે...
FeaturedGujaratINDIA

અદાણી સીએનજીના ભાવમાં વધારો, વાહન ચાલકો પર ફરી મોંઘવારીનો માર

ProudOfGujarat
અદાણી સીએનજીના ભાવમાં ફરી રુ. 1 નો વધારો કર્યો છે. અગાઉ ભાવ વધાર્યા બાદ ફરી ભાવ વધારાતા વાહન ચાલકો પર ફરી મોંઘવારીનો માર જોવા મળી...
error: Content is protected !!