નેત્રંગ ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક અંતર્ગત રૂરલ કેમ્પનું આયોજન કરાયું.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક તરફથી દર વર્ષે રૂરલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રૂરલ કેમ્પમાં એમ.એચ.આર.એમ/એમ.એસ.ડબલ્યુ માં અભ્યાસ કરતા પહેલા વર્ષના વિદ્યાર્થીઓને...
