પાલેજ જીઆઇડીસીની સુયોગ એલીમેન્ટ એન્ડ મિનરલ નામની કંપનીમાંથી 1.78 લાખનો સામાન ચોરી ગયા
કંપનીના સીસીટીવી ફૂટેજમાં 4 શખ્સોએ ચોરીને અંજામ આપ્યાનું જણાયું ભરૂચ. અંક્લેશ્વરની જલધારા ચાકડી પાસે આવેલાં મધુરમ એપાર્ટમેન્ટમાં રહેતાં અનિલ અમરસિંહ ઝાલિયા પાલેજ જીઆઇડીસીમાં સુયોગ એલીમેન્ટ...
