સુરત ખટોદરા વિસ્તારમાં આવેલ એમ્બ્રોડરી ના કારખાનામાં આગ-ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ ને કાબુમાં લીધી.આગ લાગવાનું કારણ અંકબધ
જાણવા મળ્યા મુજબ સુરત ના ખટોદરા વિસ્તારની માં આવેલ એમ્બ્રોડરીના કારખાનામાં સવાર ના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા દોઢધામ મચી હતી… ઘટના અંગે ની...
