અરવલ્લી જીલ્લા LCB એ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનાલયમાંથી ગેસની બોટલ ચોરી કરતી બિલ્લા ગેંગના 5 ને દબોચ્યા, 16 બોટલ જપ્ત
અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર વણઉકેલ્યા ગુન્હાના ભેદને ઝડપથી ઉકેલી નાખી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાની પ્રાથમિક શાળામાં...
