ભરૂચનાં ફાટાતળાવ ખાતે ગડરીયા સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
સમસ્ત ગડરીયા સમાજ ભરૂચ દ્વારા પુરુષોત્તમ માસ દરમિયાન સમાજની પરંપરા મુજબ ફાટાતળાવ ખાતે ત્રિદિવસસિય ભજનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ શહેર તેમજ ગુજરાતના તેમજ...
