રાજપીપળા : પ્રતાપનગર ગામના નવયુવાન પ્રગતિશિલ ખેડૂતને અમીત ઉદ્યાન રત્ન એવોર્ડ 2023 થી સન્માનિત કરાયા.
નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં જયદીપસિંહ વિરેન્દ્રસિંહ ચૌહાણ ( એમએસસી ગોલ્ડ મેડાલિસ્ટ) તથા ધર્મેન્દ્રસિંહ વિરેન્દ્રસિંહ ચૌહાણ ( બીએ) સંયુક્ત કુટુંબમાં રહી પોતાના ભણતરના જ્ઞાનનો...
