તિલકવાડા કાટકોઈ ગામે ફોરલેન માર્ગના નાળાની કામગીરીમાં સ્ટીલ નીચે દબાઈ જતા કામદારનું મોત,ત્રણનો આબાદ બચાવ.
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા ) તિલકવાડા તાલુકાના કાટકોઈ ગામ પાસે ફોરલેન માર્ગના નાળાની કામગીરીમાં સ્ટીલના સળિયાનું ઉભા કરેલા સ્ટ્રક્ચર પર દેવગઢ બારિયાના કામદારો કામ કાજ કરી...
