Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપૂર મા ઓરસગં નદી ના પટ મા નવા નીર આવ્યા..

Share

છોટાઉદેપૂર મા ગઇકાલે રાત્રે પડેલા વાવાઝોડા સાથે ઉપરવાસમાં પડેલા વરસાદ થી ઓરસગં નદી ના પટ મા નવા નીર આવ્યા હતા..ઓરસગં નદી મા નવા નીર ની આવક થી ગામ જનો મા ખુશી વ્યક્ત કરી હતી..
ઓરસગં નદી મા નવા નીર આવ્યા હોવા થી જે હાલમાં પાણી તંગી ચાલી રહી છે તેમા રાહત થાય તેમ છે .

Advertisement

Share

Related posts

નડિયાદ : આઇકોનિક વીક મહોત્સવના ભાગરૂપે બેંક ઓફ બરોડાની આગેવાનીમાં ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

“द रीमिक्स” के लिए कोई स्क्रिप्ट नहीं थी: करण टक्कर

ProudOfGujarat

ગીર જંગલમાં મેઘમહેરથી નદી નાળાં છલકાયાં , લીલીછમ હરિયાળીથી ઘેરાયેલો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!