Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર : વનાર ગામ પાસેથી સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા.

Share

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વનાર ગામ પાસેથી રૂપિયા ૫૩,૧૬૦ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. એચ.એચ.રાઉલજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ બાતમીના આધારે એલસીબી પોલીસ ટીમ દ્વારા વનાર ગામ પાસે વોચ રાખી નાકાબંધી કરી હતી ઉપરોક્ત ગાડી આવતા ગાડીને ઝડપી પાડી કુલ રૂપિયા ૫,૬૭,૧૬૦ નો મુદ્દામાલ કબજે કરી અશોકભાઇ ભઇલાલભાઇ રાઠવા રહે.સુરા તા.હાલોલ જી.પંચમહાલ તેમજ કરશનભાઇ ઉર્ફે ક્રીષ્નાભાઇ સાલુરામ સેલાણા રહે. હાલોલ જી.પંચમહાલ નાઓની ધરપકડ કરી છોટાઉદેપુર પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ખેડા : કઠલાલ નગરપાલિકાના ૯ સભ્યો સમાજવાદી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામના ચંદનવાડીમાં ITBP ની બસ નદીમાં પડી, 6 થી વધુ જવાનો શહીદ.

ProudOfGujarat

ભરૂચના નવ નિર્મિત એસ.ટી બસ પોર્ટ સીટી સેન્ટરને લાગ્યું ગ્રહણ, વાવાઝોડાને લઈ શુભારંભ મોકૂફ રખાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!