Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડભોઈ રેલ્વે નવાપુરા આંગણવાડીમાં ડ્રાયફ્રુટનું વિતરણ કરાતા બાલીકાઓ ખુશ જોવા મળી.

Share

ડભોઇ રેલ્વે નવાપુરામાં ડ્રાયફ્રુટનું નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને ૧૩-૧૪ નાંણાપંચનાં ચેરમેન સોનલબેન સોલંકી દ્વારા આંગણવાડીમાં આવતી તમામ કુમારીકા અને આ વિસ્તારની ગૌરી વ્રતનાં ઉપવાસ કરતી બાલીકાઓને ગૌરી વ્રતનો આજે છેલ્લો દીવસ હોય આંગણવાડી આવતી તમામ બાલીકાઓને અને વિસ્તારની વ્રત કરતી બાલીકાઓને ડ્રાયફ્રુટનું વિતરણ કરવામાં આવતા બાલીકાઓનાં ચહેરા પર ખુશી જોવા મળી હતી.

Advertisement

Share

Related posts

વિરમગામના હાથી તલાવડી વિસ્તારમાં મહર્ષિ વાલ્મીકિ ભગવાન જયંતિની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

અમદાવાદ એલિસબ્રિજ નજીક ફાયનાન્સની કંપનીમાં વિદેશી ચલણી નોટો સાથે લાખોની ચોરી

ProudOfGujarat

એડ્મે ઇન્શ્યોરન્સ બ્રોકર્સે યુઆઈબી ઇન્શ્યોરન્સ બ્રોકર્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ હસ્તગત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!