Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ભરૂચ-દહેજ પોલીસે બળાત્કારના બે ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

Share

ભરૂચ-દહેજ પોલીસે બળાત્કારના બે ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ શ્રી સાંઈ નારાયણ કોમ્પલેક્ષ.SBI બેન્ક પાછળ નવી બધાતી બિલ્ડીંગ ખાતે દહેજ પોલીસે બાતમીના આધારે એક શખ્સની ધરપકડ કરી હતી, ધરપકડ કરાયેલા ઇસમે રાજસ્થાનના કુશલગઢ તેમજ અમદાવાદ ના નારોલ વિસ્તારમાં મળી કુલ બે જેટલા બળાત્કાર કર્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલાસા થયા હતા

Advertisement

દહેજ પોલીસે બે બળાત્કાર ની ઘટનાને અંજામ આપનાર આરોપી ભુરસિંગ લાલસિંગ દેવધા રહે.વાગોલ,કુશલગઢ નાને ઝડપી પાડી રાજેસ્થાન તેમજ અમદાવાદના બળાત્કારના ગુણનો ભેદ ઉકેલ્યો હતો
સદર આરોપી ને ઝડપી પાડવા દહેજ પોલીસના પી એસ આઈ આર.એસ.રાજપૂત, હે.કો.દિનેશભાઇ ઉદેસિંગ અને કોન્સ્ટેબલ જોગેન્દ્રદાન ભુપતદાન ગઢવી નાવોએ ખૂબ જહેમત બાદ પકડી પડ્યો હતો


Share

Related posts

જુનાગઢ : વંથલીના સોનારડી ગામમાં ફરીવાર દીપડાએ બાળકના શિકારનો પ્રયાસ કરતા આક્રોશ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના મોરતલાવ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અપાયો.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને ક્લોવ ડેન્ટલએ આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ ડેન્ટલ ઇન્સ્યોરન્સ ઓફર કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારી કરી જે દાંતની કેશલેસ સારવાર પૂરી પાડશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!