Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ ચૈતર વસાવા વર્ષ માટે જિલ્લામાંથી તડીપાર.

Share

સમાજ માટે લડત ચલાવતા ચૈતરભાઈ વસાવાને તડીપાર કરાવતા સાંસદ મનસુખ વસાવાનો જણાવ્યું કે તમે સંસદ કક્ષાના પ્રશ્નો પર ધ્યાન આપો આદિવાસીમાં જળ જંગલની જમીનથી વંચિત થઈ રહ્યા છે તેની સામે ફાંગડી ઉઠાવો નહીં કે સમાજના લોકોના પ્રશ્નો હલ કરતા ચૈતરભાઈ વસાવા સામે
ડેડીયાપાડા ગામ પંચાયતની ચૂંટણી બાદ બોગસ ગામમાં થયેલી બબાલ બાદ સાંસદ મનસુખભાઇ વસાવાના સરોવર હુમલા બાદ સાંસદ મનસુખભાઇ વસાવા ડેડીયાપાડા દોડી આવીને ચૈતર વસાવા સામે ફરિયાદ કરાવી હતી જેથી પોલીસે વિવિધ કલમો ઉપરાંત લૂંટની ફરીયાદ દાખલ કરવાની અથવા ધરણા પર બેસવાની ધમકીને પગલે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી અને જે બાદ ગઈકાલે તેમને બધાને બોલાવ્યા હતા અને તડીપારનો હુકમ નોર્મલ કરાવ્યો હતો અને તેમને નર્મદા જિલ્લાની હદ પાર કરાવ્યા હતા જેથી દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવા આજે દેડિયાપાડા તેમ કાર્યાલય ખાતે આવ્યા હતા.

પ્રેસ કોન્ફરન્સ કરીને સાંસદ મનસુખ ભાઈએ જણાવ્યું હતું કે કે તમે આટલા મોટા નેતા છો છતાં પણ પછી જ જંગલ અને જમીનના પ્રશ્ને લડી રહી છે કેટલા બધા આદિવાસી વિસ્તારના પ્રશ્નો છે જે બાબતે આપણે ધ્યાન આપવાની ખાસ જરૂર છે અને નાના મોટા બનાવો ચૂંટણી સમયે બનતા હોય છે ત્યારે નાના બનાવમાં પોતે બીજી પાર્ટીના કાર્યકરોને કચડી નાખવા સામે પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને ખોટા કેસો કરાવીને જે કરી રહ્યા છે તે સમાજમાં તમામને દેખાઈ રહ્યું છે અને આપણે મોટા પ્રશ્નોમાં હલ કરાવો સાંસદમાં પેન્ડિંગ છે તે હલ કરાવો અને નાના-નાના પ્રશ્ને ચૈતરભાઈ વસાવાની સામે તડીપાર જેવા હુકમો કરાવી શું સાબિત કરવા માંગો છો આ તમારી સરકાર તાનાશાહી છે ગરીબના પ્રશ્નો માટે ઊઠે છે તને દબાવી દેવામાં આવે છે અને તમે પણ તેમાંના એક છો આમ કહી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ટૂંક સમયમાં ઝલક કાર્યક્રમો ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા આપવામાં આવશે અમે તપાસવાના તડીપારની સામે પણ કાયદેસરની લડત કરી ન્યાય અપાવવાનું કામ કરવામાં આવશે તે ઉપરાંત તેમણે પોતાના કાર્યકરોને પણ સંબોધન કર્યું હતું. સરકારના આ વલણથી ડરશો નહીં આપણે બધા એક થઈને જંગલની જમીનથી વિમુખ નહીં થઈએ અને આ તાનાશાહી સરકારને બદલવાની તમામ લોકોની જવાબદારી બનશે તે માટે કામે લાગી જવા હાકલ કરવામાં આવી છે અને લડત વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. ધારાસભ્ય મહેશભાઈ વસાવા સાથે ભીલિસ્તાન ટાઇગર સેનાના મહેશ વસાવા પૂર્વ બાંધકામ ચેરમેન બહાદુર વસાવા સહિતના ઉચ્ચ કાર્યકરોની આજે મીટીંગ પણ મળી હતી.

Advertisement

તાહિર મેમણ


Share

Related posts

અંકલેશ્વરમાં સ્વચ્છતા માટે વધુ પાંચ ટેમ્પો ડોર-ટુ-ડોર ફરશે…

ProudOfGujarat

ભરૂચના લાયન્સ ક્લબમાંથી તસ્કરો 12 પંખા તેમજ એમ્પ્લિફાયર-સ્પિકરના સેટ સહિત 40 હજારની ચોરી કરી ફરાર

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના જાગેશ્વર ગામે આવેલા મીઠી તલાઇ આશ્રમના નાના મહારાજ ની હત્યા પ્રકરણ માં ભરૂચ પોલીસ ને મોટી સફળતા મળી હતી જેમાં હત્યાના આરોપી દંપતિ ની વારાણસી થી ધરપકડ કરવામાં આવતા હત્યા કાંડ માં ચોકવનારા ખુલાસા સામે આવ્યા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!