Proud of Gujarat
FeaturedGujarat

દેવભૂમિ દ્વારકા પોલીસની પ્રશંસનીય કામગીરી.વાયુ વાવાઝોડાના પગલે ખડેપગે રહી લોકોની મદદ કરી…

Share

દિનેશભાઇ અડવાણી

ખાખીના હાથ ફક્ત લાઠી જ નથી ચલાવતા, વિકટ સમયે આ હાથ અનેક જિંદગીઓ પણ બચાવતા હોય છે.આવી કટોકટીની ક્ષણોમાં જ્યારે આપ સૌ ફેમિલી સાથે બેસીને વાવાઝોડાની લેટેસ્ટ અપડેટ્સ મેળવતા હોવ છો ત્યારે આ ખાખીના ધરનારાઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના અવિરત, ખડેપગે અન્યના પરિવારોનું રક્ષણ કરતા હોય છે.વાયુ વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી ખરેખર પ્રશંસનીય છે.ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ ખડેપગે રહ્યા હતા.પોલીસે માલધારીઓના ગિદેડા પોતાની ગોદમાં લેવામાં પણ છોછ ન અનુભવ્યો અને ખાખીધારીઓ જરુર પડ્યે ટ્રેક્ટરના ડ્રાઈવર પણ બની ગયા હતા.ભીની ખાખીએ ધોધમાર વરસાદમાં ખેતરો પણ ખુંદયા અને પોલીસે રેકડીઓ પણ ચલાવી અને પોતાના જીવને જોખમમાં મૂકી દરિયાની ચોકીદારી પણ કરી.

Advertisement


Share

Related posts

રાજપીપળા નગર પાલીકા સહીત સમગ્ર ગુજરાતના વાલ્મિકી સફાઈ કામદારોની 5 માર્ચથી હડતાલની ચીમકી…

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી ગેસ રીફીલિંગનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ખેડૂતોને માવઠાથી નુકસાનનું વળતર ચુકવવા ઓનલાઈન અરજી પ્રક્રિયા શરુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!