Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા: પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસના સોશિયલ મિડીયાના કન્વીનર તરીકે યુવા અને ઉત્સાહી કાર્યકતા કાજલ પરમારની નિમણુંક

Share

 
ગોધરા,

પંચમહાલ જિલ્લા કોગ્રેસની મહિલા પાંખમા એક વધુ યશ કલગી ઉમેરાઇ છે.જેમા પંચમહાલ જિલ્લાના મહિલા કોંગ્રેસના સોશિયલ મિડીયાના કન્વીનર કાજલ પરમારની નિમણુક કરવામા આવી છે.તેને કારણે પંચમહાલ જિલ્લાની યુવા મહિલા પાંખનુ ગૌરવ વધાર્યુ છે.
કાજલ પરમાર કાલોલ તાલુકાના ઉતરડીયા ગામના વતનીછે. અને છેલ્લા બે વર્ષની કોંગેસ પાર્ટીમા કાર્યકતા તરીકે સેવા આપી રહયા છે. જેમા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલ પટેલ દ્રારા નિમણુક પત્ર આપવામા આવ્યો છે. અને શુભેચ્છા પાઠવામા આવીછે.પક્ષ અને સંગઠનની જવાબદારી
વફાદાર રહીને નિભાવશો તેમ જણાવ્યુ છે.
પંચમહાલ જિલ્લા ના કોગ્રેસના હોદ્દેદારો તેમજ અગ્રણીઓ તરફથી પણ કાજલ પરમાર ઉપર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.હાલ પંચમહાલ કોંગ્રેસની મહિલા પાંખમા ઉત્સાહની લહેર ફરી વળી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે તળાવમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

ભરૂચ : જિલ્લામાં છ દિવસ બાદ સાર્વત્રિક વરસાદથી પ્રજાને ગરમીમાંથી છુટકારો, ખેડૂતોમાં હરખ..

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લાની રાજશ્રી પોલિફિલ કંપનીની કોલોનીનાં મંદિરમાં ચોરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!