Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરામાં સાર્વજનિક કોમર્સ કોલેજની મુસ્લિમ વિદ્યાર્થિની એ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા પાસ કરી કોલેજ અને જીલ્લાનુ નામ રોશન કર્યું

Share

ગોધરા રાજુ સોલંકી
ગોધરામાં આવેલ અખિલ ભારતીય વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં સાર્વજનિક કોમર્સ કોલેજનાં 119 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા મા ભાગ લીધો હતો જેમાં આ કોલેજની એક મુસ્લિમ વિદ્યાર્થીનીએ તાલુકા કક્ષાએ પ્રથમ અને જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી કોલેજ અને ગોધરા શહેર નું ગૌરવ વધાર્યું હતું તેમજ ગાયત્રી પરિવાર દ્વારા મુસ્લિમ વિદ્યાર્થીની ને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

આજની યુવા પેઢી ખોટા રસ્તે ન જાય અને સાચા રસ્તો મળે એ હેતુથી અખિલ ભારતીય વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા લેવામાં આવે છે અને આ પરીક્ષા ગુજરાત સહિત અન્ય વિવિધ રાજ્યોમાં પણ અલગ અલગ ભાષા માં લેવામાં આવે છે પંચમહાલ જિલ્લામાં પણ દર વર્ષે ની જેમ આ વર્ષે પરીક્ષા શાળા અને કોલેજોમાં લેવામાં આવી હતી ગોધરા ખાતે આવેલી સાર્વજનિક કોમર્સ કોલેજના વિદ્યાર્થી પણ પરીક્ષા આપી હતી જેમાં એફવાયબીએ માં અભ્યાસ કરતી મુસ્કાન શેખ આ પરીક્ષા આપી હતી અને આ પરીક્ષામાં તેને તાલુકા કક્ષાએ પ્રથમ અને જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો અને શાળા અને કોલેજનું ગૌરવ વધાર્યું હતું કોલેજના અધ્યાપક અરુણસિંહ સોલંકી તેમજ શાળાના આચાર્ય તેમજ અધ્યાપક તરફથી મુસ્કાન ને અભિનંદન પાઠવ્યા હતા અને ગાયત્રી પરિવાર દ્વારા મુસ્લિમ વિદ્યાર્થીની
મુસ્કાન શેખને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

Advertisement

Share

Related posts

કલાકો સુધી વીજ ડુલ થતા હોસ્પીટલ નો વહીવટ ખોરવાયો

ProudOfGujarat

दीपिका पादुकोण बराबर राशि की हकदार है क्योंकि वह मुझसे भी बड़ी स्टार है: रणबीर कपूर

ProudOfGujarat

પાલેજમાં કોંગ્રેસનાં માજી જિલ્લા સદસ્યનાં મકબુલ અભલીનાં હસ્તે જરૂરિયાત મંદ કુટુંબોમાં અનાજની કીટોનું વિતરણ.

ProudOfGujarat

1 comment

Zajmy-Onlajn.blogspot.com July 13, 2019 at 3:59 am

Gandhinagar, Jun 13 (PTI) Gujarat will become the first Indian state to get completely covered under the piped gas distribution network after the ninth round of bidding, which will see a quarter of the country brought under the network. (Reuters)

Reply

Leave a Comment

error: Content is protected !!