પંચમહાલ રાજુ સોલંકી

ભારતના બંધારણના ઘડવૈયા ઐવા બાબા સાહેબ આબેંડકરની 128 મી જન્મ જયંતિનીઉજવણી ગોધરા ખાતે ભીમસેના દ્વારા કરવામા આવી હતી.

પંચમહાલ જિલ્લા ગોધરામાં બાબા સાહેબ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ શોભાયાત્રા નીકળી મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રા માં જોડાયા.DJ ના સથવારે શોભાયાત્રા નીકળી હતી.

LEAVE A REPLY