Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા નગરમાં બે દિવસ પાણી પુરવઠા નહીં મળે :પાઈપલાઈનમાં લીકેજ થવાના કારણે બે દિવસ પાણી બંધ રહેશે

Share

 

ગોધરા રાજુ સોલંકી
ગોધરા શહેરમાં પીવાનુ પાણી નર્મદાયોજનાની
કેનાલમાથી પુરુ પાડવામા આવે
છે.ગોધરા તાલુકાના ભામૈયા પાસે આ પાઈપલાઈનમા ભંગાણ થવાને કારણે પાણીલીકેજ
થાય છે.અને પાણીનો વેફડાટ પણ થાય છે.આથી આગામી બે દિવસ રવિવાર અને સોમવાર
ના રોજ નગરપાલિકા દ્વારા પાઇપલાઇન લીકેજ છે જેનુ સમારકામ હાથ ધરવાનુ
હોવાને કારણે પાણી પુરવઠો બંધ રહેશે.નગરપાલિકા દ્રારા જનતાને અનુરોધ પણ
કરવામા આવ્યો છે.

Advertisement

Share

Related posts

નવસારી ના કુરેલ ગામે પંદરમો દીપડો પકડાયો…

ProudOfGujarat

અંકલેશ્વર નગર પાલિકાની સરકારી સી.પી.સી. મ્યું.ડીપેન્સરી ખાતે પી એમ કરાવા લાવેલા ડેડ બોડી એમના પરિવાર જનો ને આપવાની કલાકોની હેરાનગતિ .

ProudOfGujarat

આદિજાતિ વિસ્તારમા સિંચાઈ સુવિધા માટેની કાકરાપાર,ગોરઘા,વડ ઉદવહન પાઈપલાઈન યોજના નો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે કરવામા આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!