Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સદ્ ભાવના મિશન દ્વારા બહારપુરા ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

Share

ગોધરા રાજુ સોલંકી

Advertisement

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સદ્ ભાવના મિશન દ્વારા અને શિક્ષક ઇમરાનભાઇ ની અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સદ્ ભાવના મિશન બહારપુરા ના ૧૫૦ થી વધારે બાળકો એ પ્લેટકાર્ડ પત્રિકાઓ સાથે લઈ ડોર ટુ ડોર બહારપુરા ખાતે આપી સ્વચ્છતા અભિયાન અંતર્ગત જનજાગૃતિ લાવવા માટે સુચન કરવામાં આવ્યું હતું


Share

Related posts

વીજળી પડતા પિતાની નજર સામે પુત્ર નું મોત

ProudOfGujarat

રાજપીપલા ખાતે “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળ પાંચ જરૂરિયાત મંદ લાભાર્થીઓને કેન્ટીન લારીઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ઝઘડિયાનાં જામોલી ગામે ખેતર ખેડવા બાબતે દિયરે ભાભીને માર મારતાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!