Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાનાં પત્રકાર રાજુભાઈ સોલંકીનું કોરોના વોર્રિયસ તરીકે એન.સી.સી. નાં ઓફીસર દ્વારા સન્માન કરવામાં આવ્યું.

Share

પંચમહાલ જીલ્લામાં પણ કોરોનાની પરિસ્થીતીને લઇને વહીવટીતંત્ર, પોલીસતંત્ર દ્વારા જરૂરી કામગીરી કરવામા આવી હતી. જેમા મિડીયાની ચોથી જાગીરે પણ મહત્વની કામગીરી બજાવી હતી. ત્યારે ગોધરાના પત્રકાર રાજુભાઈ સોલંકીને પણ કોરોના વોરિર્યસ તરીકે એન.સી.સી. કમાન્ડિંગ ઓફીસર એસ. બી સસાલત્તિ અને એસ.એમ ગુરમુખસિંહ દ્વારા પ્રમાણ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંવિધાન દિવસની ઉજવણીના દિવસે પત્રકારો સહિત એન.સી.સી. કેડેટને પણ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામા આવ્યા હતા.

રાજુ સોલંકી : પંચમહાલ

Advertisement

Share

Related posts

ગુજરાતમાં કીકી ડાન્સ કર્યો તો આવી જશો સાઇબર સેલ ની નજર માં અને થશે કાયદેસરની કાર્યવાહી..જાણો વધુ

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

નબીપુર ગામે ડેંનશા પાસે પાર્ક કરેલી મોટરસાયકલ ની ઉઠાંતરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!