Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : અનૂસૂચિત જાતિ મોર્ચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો.

Share

પંચમહાલ જીલ્લામાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામા આવી હતી, નરેન્દ્ર ભાઈ મોદી સરકારને કેન્દ્રમાં સાત વર્ષ પૂર્ણ થવા બદલ અનુસૂચિત જાતી મોરચા દ્વારા આજરોજ ગોધરા મહર્ષિ વાલ્મીકી બગીચા ખાતે સેવા હી સંગઠન સપ્તાહના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં જિલ્લા ભાજપનાં મહામંત્રી કુલદીપસિંહ સોલંકી તેમજ પંચમહાલ એસ સી મોર્ચા પ્રમુખ નારણભાઇ પરમાર, એસસી મોર્ચા મહામંત્રી નટુભાઈ સોલંકી તેમજ કે ડી પરમાર તેમજ ગોધરા નગર એસ સી મોર્ચા પ્રમુખ શાંતિલાલ પરમાર તેમજ મહામંત્રી પંકજભાઈ સોલંકી અને નગર પાલિકા કાઉન્સિલ રમીલાબેન શાંતિલાલ સોલંકી, વિઠ્ઠલભાઈ પરમાર સામાજિક કાર્યકર શાંતિલાલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નડિયાદની વિધિ જાદવે દેશના શહીદ જવાનોના ૧૬૦ થી વધુ પરિવારોની મુલાકાત લીધી.

ProudOfGujarat

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા ઉમલ્લા ખાતે સત્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!