Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : ટીમ્બા રોડ ખાતે કોરોના વોરિયર્સને રાશનકીટ આપવામાં આવી.

Share

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ટીમ્બારોડ ખાતે ગોપાલભાઈ પટેલ કારોબારી સદસ્ય, ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આજરોજ કોરોના મહામારીમાં દિવસ રાત સેવા આપતા કોરોના વોરીયર્સ આશા વર્કર, આંગણવાડી કાર્યકર-તેડાગર સ્ટાફને રાશન કીટ અને જીવન જરૂરિયાત કીટ આપવામાં આવી. ગોપાલ ભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવેલ કે ” કોરોના મહામારીમાં આપણા કોરાના વોરીયર્સ બહેનો દિવસ રાત પોતાના કુટુંબ કબીલાની ચિંતા કર્યા વગર લોકોને નવજીવન આપવાનું કાર્ય કરી રહ્યા છે. તેઓની નિઃસ્વાર્થ સેવાથી ઘણા જ કુટુંબોએ પોતાના સ્વજનોને હેમખેમ પરત મેળવ્યા છે. તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વલણ ગામે ટી.કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

ઉમરપાડાના ચિતલદા ગામની સીમમાં બાળકનું ભ્રુણ મળી આવતા ચકચાર

ProudOfGujarat

અનાજ-કરિયાણાના વેપારીઓએ આજ રોજ બંધ પાડી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!