Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : તક્ષશિલા પાઠશાળાની વિદ્યાર્થિની વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવતા સન્માન કરાયું.

Share

તક્ષશિલા પાઠશાલા ગોધરાના પ્રમુખ અસીત ભટ્ટ દ્વારા આયોજિત વકૃત્વ સ્પર્ધામાં સોની મિસ્ટી રોનક કુમારને પ્રથમ નંબર આવતા ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે સિટી બેન્કના ચેરમેન કેતન પરીખ, ગોધરા ભાજપ મહામંત્રી હિતેશ ભટ્ટ, શંભુપ્રસાદ શુકલ, નુતન હાઇસ્કુલ ગોધરાના આચાર્ય કુણાલભાઈ ત્રિવેદી તથા વાલી સ્પર્ધકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાગ લેનાર દરેકને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ત્રણ ઘટનાઓમાં બે ના મોત.

ProudOfGujarat

ઇસબગુલના પ્રોસેસિંગમાં ગુજરાત ભારતમાં મોખરાના સ્થાન પર, દેશના કુલ ઇસબગુલના ઉત્પાદનનું 90% પ્રોસેસિંગ ગુજરાતમાં

ProudOfGujarat

ટ્રકમાં 62 બકરાને ક્રુરતાપુર્વક લઇ જતો શખ્સ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!