Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાલોલની કલરવ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વેની ઉજવણી કરાઈ…

Share

શ્રાવણ વદ આઠમ એટલે ક્રૂષ્ણ ભગવાનનો જન્મ દિવસ હોય છે તેથી આજે હાલોલ ની કલરવ સ્કૂલ ખાતે જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકો રાધા ક્રૂષ્ણ બન્યા હતા તેમજ મટકી ફોડવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ શ્રી કલ્પનાબેન જોષીપુરા, હાર્દિક સર તેમજ શાળાના તમામ શિક્ષકગણ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો તેમજ જે કૃષ્ણ પેહેરતા હતા તેમના જીવન માં. ખાસ કરીને બાળકો આ વસ્ત્રો માં ખુબ જ સારા લાગે છે અને એનો ઉમંગ તેમના ચેહરા પર દેખાઈ આવે છે.પૂજા વખતે આ આરતી ગવાય છે નંદ ઘરે આનંદ ભાયો, જય કન્હૈયાલાલ કી…હાથી , ઘોડા, પાલખી, જય કન્હૈયાલાલ કી ..બાબા નંદ તને દરબાર, નોબત વાગે રે લોલ….હરી પ્રગટ્યા તારણહાર, નોબત વાગે રે લોલ…ના નારા સાથે ઉત્સાહભેર ઉજવણી કરાઈ

Advertisement

Share

Related posts

ગોધરાનાં ધારાસભ્યએ દલિત વિસ્તારમાં જઈ બાળકોને ખિચડી ખવડાવી.

ProudOfGujarat

ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રોફેસર ડો. સુરેશભાઈ ચૌધરીના બે પુસ્તકોનું વિમોચન કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વેક્સિનેશન માટે નવા 10 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!