Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ.

Share

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ પ્રભાતફેરી યોજી જેમાં નારા, સૂત્રો બોલાવવામાં આવ્યા હતા. શાળા કક્ષાએ ગામના સરપંચ નવનીતભાઈ પટેલના વરદહસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગામજનો, યુવાનો, વિદ્યાર્થીઓ, આશાવર્કર, આંગણવાડી પરિવાર, શાળા પરિવાર, એસ. એમ. સી.પરિવાર, પંચાયત સ્ટાફ હાજર રહ્યા હતા.આમંત્રિત મહેમાનોને મીઠાઈ વહેંચી મોં મીઠું કરાવેલ હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક નિલેશકુમાર ડાહ્યાભાઈ એ કરેલ હતું. શાળાના આચર્યા પારસબેન પટેલ, તેજસકુમાર પટેલ, નિતેશકુમાર ટંડેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વાલી મિટિંગનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડયા

ProudOfGujarat

અમદાવાદમાં ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તીનું સ્થાપન વર્ષો વર્ષ થાય તે માટે AMC નો અનોખો અભિગમ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામે મોટરસાયકલ ચોરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!