Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા નાં ઝગડિયા તાલુકા નઉચેડીયા ગામે થી ચોરી થયેલ બાઈક સાથે બાઈક ચોર ને એલ.સી.બી પોલીસે ઝડપી લીધો હતો

Share

ઝગડીયા તાલુકા નાં ઉચેડીયા ગામે થી બાઈક ની ચોરી થઈ હતી આ અંગે ઝગડીયા પોલીસ મથક માં ફરિયાદ દાખલ થઈ હતી અને આ દરમ્યાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલીંગ મા હતી તે દરમ્યાન અંકલેશ્વર ની રાજપીપળા ચોકડી નજીક બાઈક લઈ ને જતા યુવાનને રોકી બાઈક ના કાગળો માંગતા યુવાને જવાબો આપવામાં ગલ્લા તલ્લા કરતા એલ.સી.બી પોલીસ ને શંકા થયો હતો અને યુવાન પરેશ ઉર્ફ સુરેશ રાયજી પટેલ રહેવાસી ઉચેડીયા નો હોવા નું જણાવ્યુ હતું તેણે આ સ્પ્લેન્ડર બાઈક ની ચોરી ઉચેડિયા ગામે થી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે આ અંગે ઝગડીયા પોલીસ ને આરોપી સોપી વધુ એક વાર ચોરી નો ભેદ ઉકેલી નાખ્યો હતો

Advertisement

Share

Related posts

સુરત વેલેન્ટાઇન ડે ના દિવસે “લવ સુરત” કાર્યક્રમનું ભવ્ય આયોજન રોડ રસ્તા પર વિવિધ કાર્યક્રમો યોજાવાથી સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે.

ProudOfGujarat

પંચમહાલ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં ચેરમેનશ્રી પંચમહાલ જિલ્લાની મુલાકાત દરમિયાન જિલ્લાના યોગગુરુઓ અને સાધકો સાથે યોગસંવાદ કર્યો.

ProudOfGujarat

રાજપીપળા : બિનજરૂરી બહાર ફરતા લોકોને સફેદ ટાવર પાસે પોલીસે રોકયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!