Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમ આદમી પાર્ટી અંકલેશ્વર દ્વારા જનતાના કડગતા પ્રશ્ને પત્રકાર પરિષદ યોજાઈ હતી

Share

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં આવેલ આમ આદમી પાર્ટી અંકલેશ્વરના કાર્યાલય ખાતે જનતાના કડગતા પ્રશ્ને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જનતાને લગતા પ્રશ્ને પત્રકારોને માહિતી આપવામાં આવી હતી સદર પત્રકાર પરિષદમાં આપના ભરૂચ જિલ્લાના પ્રભારી કે.પી.શર્મા,જિલ્લા પ્રમુખ મુસ્તાક પટેલ,ઉપ પ્રમુખ નાઝિરભાઈ અને અંકલેશ્વરના ઇન્ચાર્જ જયેન્દ્ર ભરથાણીયા ઉપસ્થિત રહ્યાં હતા પત્રકાર પરિષદ બાદ કાર્યાલય ખાતેથી જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં જુગારિયા પર પોલીસનો સપાટો રૂ.1,35,750 ના મુદ્દામાલ સાથે 6 ની ધરપકડ

ProudOfGujarat

નડિયાદ : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

નર્મદા નદીમાં 4.36 લાખ ક્યુસેક પાણી છોડાશે, તટના વિસ્તારના લોકોને સાવચેતીના સૂચનો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!