Proud of Gujarat
GujaratFeaturedINDIA

જંબુસર પાસે ખડાઈ પુલ પર ચાલકે કાબુ ગુમાવતા ટેન્કર પાણીમાં ખાબકયું !!

Share

ભરૂચના જંબુસર તાલુકાના કલક ગામ નજીક ઓઇલ ભરેલ ટેન્કર ખડાઈ પુલ તોડીને પાણીમાં ખબકયુ હતું. રિપોર્ટ અનુસાર જાણવામાં મળ્યું હતું કે ટેન્કર ચાલક કલક ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ પુલ પાસે તેણે કોઈક કારણોસર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેથી ટેન્કર પુલની રેલિંગ તોડીને પાણીમાં નીચે ખાબકયું હતું, પરંતુ ટેન્કર ચાલક સહિત અન્ય કોઈને જાનહાની થઈ ન હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

कहने को हमसफर हैं 3: क्या रोहित कर लेंगे अमायरा से शादी?

ProudOfGujarat

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી કાલથી ફરી પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે.

ProudOfGujarat

કરજણ નજીક પર ટ્રક – કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!