Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર બી.આર.સી ભવન ખાતે આજરોજ દિવ્યાંગ બાળકોને ઠંડીથી રક્ષણ માટે ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું.

Share

જંબુસર ખાતે તાલુકાના દિવ્યાંગ બાળકો માટે બી.આર.સી ભવન ખાતે ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં યુ.એસ.એ થી આવેલ નવીનભાઇ પટેલ દ્વારા ૨૦૬ દિવ્યાંગ બાળકો માટે શિયાળાના જેકેટનુ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું‌. આઈ.ઇ.ડી ના શાખાના ચૈતાલી બેન પટેલ બી.આર.સી ના કો.આે મહેન્દ્રસિંહ પઢિયાર નવીનભાઇ પટેલ તથા સમગ્ર તાલુકાના દિવ્યાંગ બાળક માટે ફિઝિયો થેરાપી દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકાનાં ધલવાણા ગામે કાચુ મકાન ધરાશાય થયુ.

ProudOfGujarat

નડિયાદ : પલાણામા બારદનના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

રાજકોટ-જીલ્લા આર.આર સેલને મળી મોટી સફળતા..લાખ્ખોના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!