Proud of Gujarat
FeaturedGujaratINDIA

પીપલ્સ બેન્ક દ્વારા જંબુસરનાં અલગ અલગ વિસ્તારોમાં સેનિટાઈઝર કરવામાં આવ્યું.

Share

હાલ જંબુસર કોરોનાની મોટી મહામારીથી પસાર થઈ રહ્યું છે અને જંબુસરમાં કોરોનાના રોજ ત્રણ ચાર પોઝિટીવ કેસો પણ આવતા જ રહે છે અને ઘણાનાં મૃત્યુ પણ થઈ ગયા છે તેવા સમય જંબુસર પીપલ્સ બેન્ક દ્વારા એક ઉમદા કામગીરી કરવામાં આવી. જેમાં પીપલ્સ બેન્ક તરફથી જંબુસરનાં અલગ અલગ વિસ્તાર જેવા કે ખાનપુરી ભાગોળથી માંડી જંબુસર પ્લાઝા હોટલ સુધીની સોસાયટીઓમાં સેનિટાઈઝર કરવામાં આવ્યું હતું.જેમાં જંબુસર નગરપાલિકાનાં માજી પ્રમુખ સૈલેષભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા આ ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના રઝલવાડા પ્રાથમિક શાળા ખાતે ભાષામેળાનું આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

અંકલેશ્વરમાં તસ્કરોનો આતંક : બે સ્થળે ચોરીની ઘટનાને અપાયો અંજામ,પોલીસે તપાસ શરૂ કરી.

ProudOfGujarat

ભરૂચમાં જાહેરમાં આંકડાનો જુગાર રમાડનારા 3 ઝબ્બે : 2 વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!