Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

જંબુસર ના ઉચ્છદ ગામે એક અજાણ્યા વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના જંબુસર ખાતે ના ઉચ્છદ ગામની સીમમાં આવેલ લીમડાના ઝાડ ઉપર પોતાના શર્ટની બાઈ વડે અજાણ્યા ઈશમે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું ….જયારે સમગ્ર બનાવ અંગે ની જાણ જંબુસર ના વેડચ પોલીસ માં કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીબનાવ અંગે ની નોંધ લઇ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાઈ હતી જોકે હાલ આ યુવાન કોણ છે અને ક્યા કારણોસર ગળે ફાંસો ખાડો છે તે હાલ જાણી શકાયું નથી…..

હારૂન પટેલ

Advertisement


Share

Related posts

ભરૂચ : નંદેલાવ ખાતે આવેલ આશ્રય સોસાયટીમાંથી કોરોનાની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં રથયાત્રા નીકળી.

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

લોકસભામાં ચાલી રહેલા મોન્સૂન સત્રમાં ભરૂચનાં સાંસદ મનસુખભાઇ વસાવાએ નિયમ 377 હેઠળનો મુદ્દો ઉઠાવ્યો.

ProudOfGujarat
error: Content is protected !!