Proud of Gujarat
INDIAFeaturedGujarat

જંબુસરનાં નહાર ગામથી 5 જુગારીઓને કાવી પોલીસે ઝડપી પાડયા.

Share

ભરૂચ જીલ્લામાં જુગાર અને દારૂ જેવી સામાજિક બંધીઓ અંગે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે LRPC વીરભદ્રસિંહ જયવંતસિંહને મળેલ માહિતી મુજબ રેડ કરી કાવી પોલીસએ નહાર ગામ ખાતેથી જુગારધામ ઝડપી પાડયું હતું. નહાર ગામ ખાતે તળાવ પાસે યુનુસ હસન ફકીરાભાઇ ઘાંચીનાં રહેણાંક મકાનનાં ઉપરના માળે જુગાર રમાડતો હતો જયાં કાવી પોલીસે રેડ કરતાં રૂ.13,135, મોબાઈલ નંગ 4 મળી કુલ રૂ. 15,135 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરેલ છે. તેમજ આરોપીઓમાં 1) બસીર દરવેશભાઇ ઘાંચી 2) દિનેશ ભગુભાઈ રાઠોડ 3) ઈસ્માઈલ મહમદ શેખાભાઇ ઘાંચી 4) ઇબ્રાહિમ હસન ફકીરાભાઈ પટેલ 5) બાબુ હસન ફકીરાભાઈ પટેલ ઝડપી પાડેલ છે. જયારે એક આરોપી વોન્ટેડ છે. વધુ તપાસ કાવી પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્યુબ કન્સ્ટ્રક્શનની સિસ્ટર કંપની અતાપી ફન વર્લ્ડ બંધ કરાવ્યું

ProudOfGujarat

અસત્ય પર સત્યના વિજયના વધામણા સાથે રાવણ દહન

ProudOfGujarat

દાદર – અજમેર એકસપ્રેસ ટ્રેનને પાલેજ રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવા મુસાફરોની માગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!