Proud of Gujarat
GujaratFeaturedINDIA

અસત્ય પર સત્યના વિજયના વધામણા સાથે રાવણ દહન

Share


અસત્ય પર સત્યના વિજયના વધામણાના પર્વ એટલે કે દશેરાના દિવસે ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળે રાવણ દહન યોજવામાં આવ્યુંં હતું. ભરૂચ શહેરના અંબિકા નગર ખાતે 35 ફુટ ઉંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આસપાસના વિસ્તારના લોકોએ રાવણ દહન વેળાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના ડભાલ ગામેથી ઘરના પાછળના વાડામાં સંતાડેલ વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે ઈ.ટી.એલ કંપની પાસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

સુરત ખાતે વિભાગીય વિશ્લેષણ સમિતિ અને વિજીલન્સ સેલની કચેરીનો શુભારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!