Proud of Gujarat
GujaratFeaturedINDIA

જામનગર-ખાનગી શાળાની શિક્ષિકા પર સંચાલક દ્વારા હુમલો-શાળાના સંચાલક દ્વારા શિક્ષિકાને ફડાકા ઝીંકવામાં આવ્યા….

Share

 
જાણવા મળ્યા મુજબ જામનગર ખાતે ખાનગી શાળાની શિક્ષિકા પર સંચાલક દ્વારા હુમલો કરાયો છે.

શાળાના સંચાલક દ્વારા શિક્ષિકાને ફડાકા ઝીંકવામાં આવ્યા હોવાનો કીસ્સો સામે આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..હાલ સમગ્ર ઘટના અંગે શિક્ષિકાએ સિટી એ ડિવિઝનમાં સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે..વધુ માં સમગ્ર મામલે બ્રહ્મ સમાજના આગેવાનો પણ મહિલાની મદદે પહોંચ્યા હતા અને સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા બ્રહ્મસમાજએ માંગ ઉચ્ચારી હતી…..

Advertisement

Share

Related posts

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનાં જન્મદિન નિમિત્તે ભરૂચ ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમ સંપન્ન

ProudOfGujarat

જીએમડીસીના દમલાઈ ગામે લિગ્નાઈટ પ્રોજેક્ટની લોકસુનાવણી પહેલાં જ સ્થાનિકોમાં વિરોધનો સૂર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!