Proud of Gujarat
FeaturedGujaratINDIA

જેતપુર શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે જેતપુરનાં જુનાગઢ રોડ પર દેવયાની એપાર્ટમેન્ટ પાસે રહેતા 32 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટવ આવતા તંત્રમાં દોડધામ મચી છે.

Share

વિગત અનુસાર લીવરની બીમારી હોવાથી અમદાવાદ સારવાર લીધેલી હતી સારવાર બાદ અમદાવાદથી પરત ફરતા યુવકને કોરોન્ટાઇન કરાયો હતો અને જેતપુર તંત્ર દ્વારા રેગ્યુલર ચેકઅપ કરવામાં આવતું હતું. હાલ આ યુવક અમદાવાદ સારવાર હેઠળ છે જેમના રીપોર્ટ અનુસાર કોરોના પોઝોટિવ આવતા આરોગ્ય તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા યુવક જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારને ક્લસ્ટર કોરોન્ટાઇન કરવામાં આવ્યો છે અને તે યુવક તેમના જે પરિવારના બે સભ્યોને મળ્યો હતો તે બે વ્યક્તિ સહિત સારવાર અર્થે જે એબ્યુલન્સમાં અમદાવાદ લઈ ગયેલ હતા તે એબ્યુલન્સ ડ્રાઇવરને પણ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

નયન ગુધનિયા

Advertisement

Share

Related posts

પાલેજ હાઈસ્કૂલ ખાતે ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ દ્વારા CSR ગ્રાન્ટ હેઠળ રૂપિયા છ લાખ દસ હજારના વિવિધ સુવિધાના કાર્યો કરાયા

ProudOfGujarat

ભરૂચનાં કસક અપ્સરા એપાર્ટમેન્ટમાંથી બોગસ તબીબ ઝડપાયો, મેડિકલને લગતા સાધનો દવાઓ સહિત 6 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે.

ProudOfGujarat

આદિવાસી મહિલાઓ રણચંડી બની પોલીસ અને મહિલાઓ વચ્ચે તું તું મે મે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!