જોખમી રસાયણિક પ્રવાહી ભરેલ ટેન્કર પલટી કરતા નાસભાગ સર્જાઈ હતી…

નવા ગામ કરારવેલ ગામ થી ઝહગડીયા GIDC તરફ જતા રસ્તે ઝઘડીયા gidc માં આવેલ DCM કમ્પનીનું HCL ભરેલો ટેન્કર પલટી ખાતા અફરા તફરી અને ભય નો માહોલ સર્જાયો હતો. આ બાબત ની જાણ GPCB ને કરવામાં આવી છે પરંતુ હાલ અત્યાર સુધી કમ્પની કે કોઈ જવાબદાર બનાવ સ્થળે પોહચ્યા નથી. ગામ માંથી પસાર થતા આવા જોખમી ટેન્કરો કોઈ મોટી હોનારત સર્જી શકે છે. આ બાબતે સલામતી ના નિયમોનું પાલન નહીં કરનારા સામે તંત્ર લાલ આંખ કરે એ જરૂરી.

LEAVE A REPLY