Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાનાં ચોરભુજ ગામની સીમમાં આવેલા ખેતરનાં તળાવમાંથી મગરને રેસ્કયુ કરાયો…

Share

કરજણ તાલુકાનાં ચોરભુજ ગામની સીમમાં આવેલા ખેતરનાં તળાવમાંથી મગરનું બચ્ચું રેસ્કયુ કરાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ચોરભુજ ગામના ખેતરનાં તળાવમાં મગરનું બચ્ચું દેખાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

મગરનું બચ્ચુ દેખાયાની જાણ કરજણ વન વિભાગને કરાતા કરજણ વન ખાતાના કર્મીઓએ ચોરભુજ પહોંચી જઈ મગરનાં બચ્ચાનું રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલાં મગરના બચ્ચાને પિંજરામાં પૂરી કરજણ વન વિભાગ કચેરીમાં લાવવામાં આવ્યું હતું.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ ની દહેજ ખાતે આવેલ યોકોહામા ટાયર કંપની દ્વારા કામદારો ના શોષણ બાબતે જિલ્લા કલેકટર ને અપાયું આવેદન પત્ર

ProudOfGujarat

ટવિટરને ભારત સરકાર સાથે વિવાદ ભારે પડયો : 1.03 લાખ કરોડ રૂપિયાનું નુકસાન.

ProudOfGujarat

ઝાડેશ્વર ચોકડી પર જનતા મેડિકલ દ્વારા પરિક્રમા વાસીઓને વિના મૂલ્ય દવાઓ અપાય છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!