Proud of Gujarat
FeaturedGujaratINDIA

મેહમદાવાદ નગર પાલિકા સંચાલીત શેઠ જે.એચ.સોનાવાલા સ્કુલમાં ચેરમેનની વરણી કરાઈ…

Share

મેહમદાવાદ જીલ્લા ખેડામાં આવેલ નગર પાલિકા હસ્તની શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કુલમાં ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક ધારા સભ્ય અર્જુનસિંહ ચૌહાણ , પાલિકા પ્રમુખ મનિષાબેન પાંડવ સ્ટેન્ડિંડગ કમિટીના ચેરમેન, સ્કુલ બોર્ડના સભ્યોની હાજરીમાં નવા ચેરમેન તરીકે દિપ્તીબેન ભટ્ટની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સૌએ દિપ્તીબેનને અભીનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી 6 જુગારીઓ ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

आलिया भट्ट ने साजा किया हिंदी के साथ तेलुगु में शूटिंग करने का अनुभव

ProudOfGujarat

અમદાવાદમાં ડોક્ટર્સની હડતાળ સતત દસમાં દિવસે યથાવત, સિવિલમાં 600 જેટલા ઓપરેશન રદ્દ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!