Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં 898 કેસનો નિકાલ થયો

Share

તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ ન્યાયાલયમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત અને તાલુકા કાનુની સેવા સમિતિ માંગરોળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ 898 કેસોનો નિકાલ થયેલ હતો જેમા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ આર.જી.બારોટ દ્વારા 137 કેસોનો નિકાલ કરાયો. એડીશનલ સિવિલ જજ એ.એ. ખેરાદાવાલા દ્વારા 408 કેસોનો નિકાલ કરાયો હતો, જ્યારે બીજા એડીશનલ સિવિલ જજ એસ.કે. ત્રિવેદી દ્વારા 144 કેસ પ્રીલિતિગેશન કેસો 209 નો નિકાલ કરેલ આમ કુલ 898 કેસનો નિકાલ કરવામાં આવેલ હતો. જેમા સિવિલ દાવા ક્રિમિનલ કેસ, બેન્કના, જી ઈ બી ના કેસોનો નિકાલ કરવામાં આવેલ

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

હૈદરાબાદ દુષ્કર્મ કેસમાં તમામ આરોપીઓનું એન્કાઉન્ટર.

ProudOfGujarat

શ્રી મારૂતિ કૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ ડી.એસ.પી ને આભારપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

આવતીકાલે સવારે આઠ વાગ્યે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!