Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલમાં અધિક શ્રાવણ માસ અગિયારસ નિમિત્તે વિષ્ણુ ભગવાનને 1008 મંત્ર જાપ કરી તુલસી પત્ર અર્પણ કરાયા

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે અધિક શ્રાવણ માસ શુક્લપક્ષ અગિયારસ નિમિત્તે ભક્તોએ વિષ્ણુ ભગવાનને 1008 મંત્ર જાપ કરી તુલસી પત્ર અર્પણ કરાયા હતા.

અધિક શ્રાવણ માસમાં ભગવાન વિષ્ણુજીની પૂજાનું અનેરૂ મહત્વ હોવાથી ભક્તો શ્રદ્ધા આસ્થા અને ભક્તિ ભાવથી પવિત્ર માસમાં પૂજા અર્ચના કરી રહ્યા છે. વાંકલ ગામે આવેલ સાંઈ મંદિર ખાતે ગોર મહારાજ રાકેશભાઈ પંડ્યાના સાનિધ્યમાં વાંકલ ગામના ગાયત્રી મહિલા મંડળની મહિલા ભક્તોએ વિષ્ણુ ભગવાનના 1008 મંત્ર જાપ કરી તુલસી પત્ર અર્પણ કરી ધાર્મિક પૂજા અર્ચનાનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

લીંબડી ખાતે આવેલ શાળા નંબર 6 માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચના સ્ટેશન સર્કલ પાસે ચીકણા ડામરમા વાહનોના ટાયર અને ચપ્પલ ચોટી હોવાની બુમો ઉઠી

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકાના કંથરપુરાના ગ્રામજનો કેનાલના પાણીથી વંચિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!