Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ તાલુકાનાં ઝંખવાવ મુકામે આદિવાસી સુરક્ષા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ

Share

માંગરોલ તાલુકાનાં ઝંખવાવ મુકામે આદિવાસી સુરક્ષા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. ભવ્ય સ્વાગત આદિવાસી આગેવાનો ધ્વારા કરવામાં આવ્યુ.આ યાત્રા ભગવાન બિરસા મુંડાનાં ગામથી ઉલીહાતુ ઝારખંડથી નિક્ળી હતી. જે યાત્રા રાજુભાઈ વલવાઈની આગેવાનીમાં ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાનનાં આદિવાસી વિસ્તારમાં જ ફરશે.

ઝંખવાવ ખાતે માંગરોલ અને ઉમરપાડા તાલુકાનાં આદિવાસી આગેવાનો રુપસિંગભાઈ ગામીત, સુરેશભાઈ વસાવા,હરેશભાઈ વસાવા,જગતસિંહભાઈ વસાવા,ભૂપેનદૄ ચૌધરી,અનુરાગ ચૌધરી,પ્રકાશભાઈ ગામીત, ઠાકોરભાઈ ચૌધરી,ઈમાનવેલ વસાવા,શિરીષભાઈ ચૌધરી,ઉજાસ ચૌધરી,વિગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

રાજપીપળામાં સાહિત્ય અમૃત યાત્રારથનું આગમન થતાં સ્વાગત કરાયું.

ProudOfGujarat

ભરૂચ કોર્ટ રોડ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવા વકિલ મંડળો ની માંગ .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!