Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ ખાતે નવરાત્રી ગરબાનું ભવ્ય આયોજન કરાયું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલા સાઈ મંદિરના પટાંગણ માં સાઈ ટ્રસ્ટ મંડળ દ્વારા નવરાત્રી ગરબાનું ભવ્ય આયોજન કરાયું.

વાંકલ ખાતે સાઈ મંદિરના પટાંગણમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા. મોટી સંખ્યામાં માતા બહેનો દીકરીઓ ગરબે ઘુમવા માટે સંતોષી માતાજીના મંદિરે તેમજ સાઈ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. હજારોની મેદની ઉમટી પડી હતી. સંતોષી માતાજીના મંદિરે 108 દીવાની મહાઆરતી તેમજ ધોરીકુઈ ગામના ઘેરૈયા બન્યા આકર્ષણનું કેન્દ્ર.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગાંધીના ગુજરાતમા દારુબંધી વચ્ચે ભાજપના સાંસદે કહ્યુ ” વાઇન વગર ચુંટણી જીતી શકાતી નથી

ProudOfGujarat

લીંબડીનાં બ્રાહ્મણ પરિવારનાં પાંચ સભ્યોએ મૃત્યુ બાદ દેહદાનનો સંકલ્પ કર્યો.

ProudOfGujarat

રાજ્ય સરકારનો મોટો નિર્ણય : 110 મામલતદારોની બદલીનો આપ્યો આદેશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!