Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્રો પૂજન કરાયું.

Share

વિજયાદશમી નિમિત્તે શસ્ત્રપૂજનનો મહિમા રહ્યો છે. જેને લઇને માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું.

માંગરોળ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ.હરદીપસિંહ પઢિયાર દ્વારા વિજયા દશમીના પર્વ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોની પૂજા અર્ચના કરવામાં આવી હતી. માંગરોળ પોલીસના પોલીસ જવાનોએ પણ પૂજા અર્ચના કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : બુટલેગર દ્વારા પોલીસ ધરપકડથી બચવા ફિલ્મી સ્ટાઇલથી કાર રિવર્સ લઈ પોલીસ કર્મીને કચડી નાંખવાનો પ્રયાસ.

ProudOfGujarat

ભરૂચ-દહેજ પોલીસે બળાત્કારના બે ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ ખાતેથી વિદેશી દારૂ અને બિયર નો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!