Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના આંબાવાડી ખાતે રવિ કૃષિ મહોત્સવ અને સેવા સેતુ કાર્યકમ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને કૃષિ મહોત્સવ અને સેવાસેતું નો કાર્યકમ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય કરી કાર્યકમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.ગણપતભાઈ વસાવાએ ખેડૂતલક્ષી વિવિધ યોજના ઓની વિગતવાર માહિતી આપી હતી. તેમણે મિલેટ સ્ટોલ તેમજ કૃષિ સ્ટૉલોની જાત માહિતી મેળવી હતી.

આ કાર્યકમમાં સુરત જીલ્લા પંચાયતના સદસ્ય દિનેશ સુરતી, અફઝલખાન પઠાણ, નયના બેન સોલંકી, હર્ષદ ચૌધરી, એ.પી.એમ. સી. કોસંબાના ચેરમેન, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ મનહર વસાવા, ઉપપ્રમુખ દીપક ચૌધરી, આંબાવાડી તાલુકા પંચાયત સિટના તૃપ્તિબેન મૈસુરીયા, આંબાવાડી સરપંચ નરેશ ચૌધરી માંગરોળ તાલુકાના મામલતદાર પાર્થ જયસ્વાલ, માંગરોળ તાલુકા ટીડીઓ, ખેતીવાડી ખાતા અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યાં હતાં.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અમલેશ્વર ગામે નજીવા મુદ્દે ઝઘડામાં એક મહિલા સહિત ત્રણને ગંભીર ઇજા 

ProudOfGujarat

છોટાઉદેપુર : સંખેડાના નાગરવાડા પાસે આવેલ ખેતરોનો ઊભો પાક ઉચ્છ નદીના પાણીમાં તણાયો.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે “ચોથી જાગીરનું ચિંતન” વિષય પર સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!