Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ગામે 30 જેટલાં મજૂરોને વાંકલ પોલીસ અને જી.આર.ડી.ના જવાનો તેમજ વાંકલના સરપંચે મદદ કરી.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે 30 જેટલાં મજૂરોને વાંકલ પોલીસ અને જી.આર.ડી.ના જવાનો તેમજ વાંકલના સરપંચ ભરત વસાવા તેમજ ગ્રામજનો દ્વારા ફ્રૂટ, બિસ્કિટ અને જમવાનું આપવામાં આવ્યું હતું. આ મજુર લોકો તડકેશ્વરથી 25 કિમી પગપાળા ચાલતા આવ્યા હતા. તેઓ અક્કલકુવા પગપાળા જતા હતા. તેઓ ઈંટના ભથ્થા પર કામ કરતા હતા. તડકેશ્વરના શેઠે તેમને વાંકલથી અક્કલકુવા જવા માટે સગવડ કરી આપવામાં આવી હતી. તેઓએ વાંકલ ગ્રામજનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

મહીસાગર નદીમાં પાણીની સપાટીમાં ઘટાડો થતાં પૌરાણિક નદીનાથ મહાદેવનુ શિવલિંગ દ્રશ્યમાન થયું : શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી.

ProudOfGujarat

પોદાર જમ્બો કિડ્સ – કસક ખાતે ક્રિસમસ ઉજવણી ઉત્સાહભેર યોજાઈ

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનાં 13 સમિતિનાં ચેરમેન દ્વારા ચાર્જ સંભાળવાની કામગીરીમાં કોરોનાની ગાઈડલાઇનનાં ધજાગરા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!