Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : કોસાડી ગામનાં ગૌમાંસ ગુનાનો વોન્ટેડ આરોપીની પોલીસે અટકાયત કરી.

Share

માંગરોળ તાલુકાનાં કોસાડી ગામનો ગૌમાંસનાં ગુનાનો વોન્ટેડ આરોપી સલીમ સુલેમાન ભીખુની પોલીસે ધરપકડ કરી છે. બે માસ અગાઉ નાની નરોલી ગામેથી 40 કિલો જેટલુ ગૌમાંસ સાથે ફૈયાઝ ફારૂક લિંબાડા નામનો ઇસમ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો, પોલીસે પૂછપરછ કરતા ગૌમાંસ કોસાડી ગામે 42 ગાળા ફળિયામાં રહેતા સલીમ સુલેમાન ભીખુ પાસેથી લાવ્યો હોવાનું જણાવતા પોલીસે આ ગુનામાં તેને વોન્ટેડ જાહેર કર્યો હતો તેમજ અન્ય એક ગૌમાંસના ગુનામાં તે સંડોવાયેલો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

વિનોદ (ટીનુભાઈ)મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

રાજપીપળા : “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળ કુલ-૩૭ જેટલા લાભાર્થીઓ માટે વિવિધ યોજનાકીય સહાયના લાભો અપાશે.

ProudOfGujarat

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવાએ દેડિયાપાડા સાગબારા તાલુકાનાં વિજ પ્રશ્નો અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલને પત્ર લખ્યો..

ProudOfGujarat

અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ભાવનગર દ્વારા આયોજિત ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રા ભરૂચમાં આવી પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!